ગુજરાત વાહનવ્યવહાર ની મોબાઈલ એપ્લિકેશન. તમે તમારા ડ્રાઇવીંગ લાયસન્સ ની વિગતો જાણી શકો છો , જોઈ શકો છો, સાચવી શકો છો. તમારા વાહનની તમામ જાણકારી ગાડી નંબર નાખવાથી મળી શકે છે આર સી બુક ની માહિતી જૂનું વાહન ખરીદવા માંગતા હો તો તેની બધી માહિતી મળી રહે છે.

Click

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

*ઑલ ઇન વન પરિણામ પત્રક ✔* *પ્રજ્ઞા ધોરણ 1 ના D1,D2 ધોરણ 2 ના D3 અને D4 ના તમામ પત્રકો gcert (SCE)ના ફોર્મેટ પ્રમાણે સામેલ છે.* *👉ધોરણ 3 થી 8 ના શિક્ષકોને પરિણામ પત્રકો A, B, C, F, G અને માર્કશીટ બનાવવા માટે ખુબ જ ઉપયોગી excel ઓટો ફોર્મેટમાં ફાઈલ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો..* *પાસવર્ડ ફાઇલના Home page માં આપેલ છે.* *👉આ ફાઈલ શ્રુતિ ફોન્ટ ફોર્મેટમાં છે.* *સમગ્ર ફાઈલ SCE ફોર્મેટ પ્રમાણે બનાવેલી છે.* *👉 વિપુલભાઈ દ્વારા બનાવેલ આ excel file આપનું કામ 80% સરળ બનાવી દેશે, આશા છે જે આપને જરૂર પસંદ આવશે.* મોબાઈલમાં /PC ડાઉનલોડ કરી ફાઈલ કોમ્પ્યુટરમાં ઓપન કરો.